Customer Care
Carrier
જુનિયર ઓફિસરની ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે
રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડમાં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
| હોદ્દો | જગ્યા | લાયકાત અને અનુભવ |
|---|---|---|
| જુનિયર ઓફિસર | 2 | લાયકાત: B.Com, M.Com અનુભવ: બેન્કિંગ ક્ષેત્રનો 3 થી 5 વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટર ટેક્નોલોજી તેમજ વહીવટી કામકાજના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. મહત્તમ વય મર્યાદા: 45 વર્ષ |
અરજી કરવાની રીત
ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ અનુભવના પ્રમાણપત્રો, લાયકાતના પુરાવા તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આધારકાર્ડ, પાનકાર્ડ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સાથે અરજી મોકલવાની રહેશે.
અરજી RPAD / Email દ્વારા નીચેના સરનામે તા. 02/07/2026 સુધી મોકલવાની રહેશે.
નોંધ:
બેંકે યોગ્ય ઉમેદવારોની પસંદગી અથવા અરજી નકારવાનો સંપૂર્ણ અધિકાર રાખે છે.
તા. 18/06/2026
રાજપીપળા નાગરિક સહકારી બેંક લી.